पालीताना महातीर्थ की सुरक्षा, पवित्रता और जिनशासन के गौरव को समर्पित आंदोलन
Please Sign Online Petition
मैं पूरी निष्ठा और भावना के साथ पालीताना की रक्षा और जिनशासन के गौरव के लिये इस आंदोलन को अपना नैतिक समर्थन देता हूं. मैं यथासंभव तन-मन-धन से इसे अपना योगदान दूंगा.
પાલિતાણા મહાતીર્થની સુરક્ષા, પવિત્રતા અને જિન શાસનના ગૌરવને સમર્પિત આંદોલન
હું પૂરી નિષ્ઠા અને ભાવના સાથે પાલિતાણાના રક્ષણ અને જિનશાસનના ગૌરવ માટે આ આંદોલનને પોતાનું નૈતિક સમર્થન આપું છું. હું યથાશક્ય તન-મન-ધનથી તેને મારું યોગદાન આપવા વચનબદ્ધ છું !